About

          સરળતાથી આપ સૌ વર્તમાન પત્રો ઓનલાઇન વાંચી શકો તે માટેનો આ એક પ્રયત્‍ન છે. આ બ્‍લોગમાં પ્રખ્‍યાત જેટલા વર્તમાનપત્રો છે તેનું હિન્‍દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓના વર્તમાનપત્રોનું સંકલન કરેલ છે. જે આપ સૌને આ સંકલન ગમશે. આ બ્‍લોગ આપના માટે ઉપયોગી થયો છે કે કેમ ? તેનો પ્રતિભાવ જરૂર જણાવશો.
            અમુક ન્‍યુઝ પેપર ખોલશો તો તેમાં ફોન્‍ટની જરૂર પડશે એટલા માટે ડાઉનલોડ પર ક્લીક કરીને તે ફોન્‍ટ ડાઉનલોડ કરી તેને એકસ્‍ટ્રેકટ કરીને તે ફોન્‍ટ સીસ્‍ટમમાં ઇન્‍સ્‍ટોલ કરવા.